Gujarati Status | 100+ Attitude Status In Gujarati | Gujarati Love, Sad, Attitude Status

Attitude Status In Gujarati

shared by gokuldham
👉 ” કોણે કહ્યુ, 💎 કોહીનુર 💎 અહી નથી?? દોસ્તો, મારુ ફ્રેન્ડ લીસ્ટ તો જુવો.. કેટલાય 💎 કોહીનુર 💎 મળશે….!! ”


shared by gokuldham
👉 ” બસ એક એહસાન આ જીંદગીમાં આપજે… દોસ્ત 👬 કહેવાનો દસ્તાવેજ ✍ આજીવન રાખજે. ”


shared by gokuldham
👉 👉 દોસ્ત તારી ગેરહાજરી એટલે ”ફીલ” .. અને તારી હાજરી એટલે ”મહેફિલ” 🚬 …! 👈


shared by gokuldham
👉 😜😜 ” હશે જો એને પ્રેમ 💑 તો સામે થી આવશે એ.. પ્રેમ મા પાગલ બનાય દોસ્ત , ભીખારી નહી. ” 😜😜


shared by gokuldham
👉 🙏 ” લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા.. કારણ કે સાચા મિત્રોના કયાંય સેલ ના ભરાય..!! ” 🙏

 

gujarati status image with quotes-6


shared by gokuldham
👉 😎😎 ” જો તમે Stαtus અથવા મારું Lαst sєєn જોતા હોય તો, તમે મારા Fríєnd નથી પણ Fαn છો. ” 😎😎


shared by gokuldham
👉 💞💞 ” સંબંધ તો એવા જ સારા જેમાં હક પણ ન હોય અને કોઈ શક પણ ન હોય. ” 💞💞

 

Recommended Article:- Status in english

Recommended Article:- gujarati whatsapp status video