Gujarati Shayari Love & Friendship Shayari in Gujarati 2022

Gujarati shayari : નમસ્કાર મિત્રો હાજર શું એક મારા નવા પોસ્ટ સાથે આ પોસ્ટમાં તમને Gujarati Shayari મળી જશે જેને તમે તમારા Facebook અથવા WhatsApp બન્ને જગ્યાએ શૅર કરી શકો. Gujarati shayari અને ગુજરાતી SMS તમારા gujarati મિત્રોને શેર કરવા અને Smile લાવવા માટે સરસ વિચાર છે.

આ Post માં હમે તમને આપી રહ્યા છે સૌથી સારી અને Best ગુજરાતી શાયરી જે તમને દરેક જગ્યાએ ઉપયોગી થશે.આપણે whatsapp અથવા Facebook જોતા હોઈએ છીએ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે તેનો ફોટો અપલોડ કરે અથવા તો whatsapp પણ Status મૂકે ત્યારે તે Shayari નો ઉપયોગ કરતો હોય છે.

આ બ્લોગ છેલ્લા એક વર્ષથી તમને Ststus અને Shayari પૂરી પાડે છે.અહીં તમને મળી જશે ગુજરાતી અને હિન્દી Status અને Shayari.જો તમારે પણ Gujarati status અને Gujarati Shayari વાંચવાનો શોખ હોય તો તમે અમારા બ્લોગ સાથે જોડાયેલા રહો

Gujarati Shayari WhatsApp Shayari In Gujarati

gujarati shayari
gujarati shayari

ક્યારેક મન થાય છે 😊 એ પળોને સ્ટેચ્યુ કરી દઉં, જે પળોમાં તું મારી 😊 સાથે હોય છે તું 😍ફરી લે હીલ સ્ટેશન, બાકી મને તો 👨‍❤️‍👨તારા એક જ મીઠા સ્મિતથી 😍ઠંડક મળી જશે !!

******

ના આવે કદી👭 તને દુઃખ તેવો હું યાર બની જાઉં, તારી આંખમાં આવે આંસુ 👬તો લુછવા રૂમાલ બની જાઉં !!👫

******

❤તને મારી સિવાય બીજા કોઈની તકદીરમાં 💞કેવીરીતે ✋જવા દઉં, મારું ચાલે તો તને બીજા કોઈના સપનામાં પણ💖 ના જવા દઉં !!

******

Gujarati shayari Collections

👉અંતાક્ષરી તો બધા રમે દીકુ, જો તું આવે તો 💞મારે પાણીમાંથી 💕રીંગ શોધવાની રસમ રમવી છે 💗!!

******

👭નવા માટલાની સુગંધ જેવી તું, તરસનો સંતોષ 😊પાણીમાં છે કે આ સુગંધમાં !!👨‍❤️‍👨

******

👩‍❤️‍👩એટલું બધું પણ ના ચીપક્યા કર તું મને, પછી 💔મમ્મીને મારા શર્ટમાંથી Ladies 💔Perfume ની Smell આવે છે !!🤘

******

☑️કાંટા ખુંચે છે એનું કશું દુઃખ 💔નથી મને, સંતોષ છે કે હાથમાં💖 સાચું ગુલાબ છે !!

******

💖#Bike ચલાવવાની સાચી💔 મજા તો ત્યારે જ આવશે, 😊જયારે એની પાછલી #સીટ પર તારી કમી પૂરી થશે !!💔

******

Best romantic Gujarati Whatsapp Shayari

આપણો સંબંધ ભલે દોસ્તી😊 હોય કે પછી પ્રેમ, મારા માટે એ મહત્વનું છે😊 કે તું મારી સાથે રહે બસ !!😇

******

👩‍❤️‍💋‍👩જયારે પણ હું વિચારું છું,😊 બસ તારા જ વિચારો આવે છે !!👩‍❤️‍👩

******

તમે ખાલી વાત કરવાનું જ રાખો,🙏 પ્રેમ તો તમારું દિલ કરી લેશે 💖મારી સાથે !!

Romantic status in Gujarati shayari

******

💖તારા ફોટા 👰પરની દરેક કોમેન્ટ ધ્યાનથી વાંચુ છું, એક એક કરી👼 જાણે કેટલીય દીવાસળી ખુદને ચાંપું છું !!💕

******

💘આ વાત પર ભલે તું મારી સાથે ગમે એટલું લડી લે, પણ હું કહી દઉં છું 💘”આપણા છોકરા તો 💛મારા પર જ જશે” !!

******

💗વ્યક્ત કરતા નથી આવડતું મને, એનો મતલબ 😊એ નથી કે પ્રેમ કરતા નથી આવડતું મને !!💓

Gujarati Shayari On Romantic Friends

******

પ્રેમમાં મનેય હવે😊 #અનામત જોઈએ, આ દિલ મારું બે-પાંચ ટકા તો #સલામત જોઈએ !!🙁

******

તારા આ 😊#Hmm વાળા રીપ્લાયથી પણ, મને #Hum વાળી #Feeling 😊આવે છે !!

Gujarati romantic Shayari

******

જો છોકરી પૈસા કરતા 😊વધારે તમને પસંદ 😊#કરતી હોય, તો એની સાથે #પરણવામાં કંઈ જ ખોટું નથી !!🙁

******

જાગતા રહેવાનો વર્ષો જુનો પાસવર્ડ, 🙁ચા અને ચાહ !!😊

******

💕તું કહે તો ખરી તને પામવા કયો દરિયો પાર કરું, તું કહેતી હોય તો સીધી તારા 😊પાપાને વાત કરું !!💗

******

💘જિંદગીમાં ઘણુ બધું જોવું છે મારે, પણ તારા💘 સિવાય બીજું કંઈ દેખાતું જ નથી !!💕

******

💘ઓયે કિંમત બોલ તારી💘 સ્માઇલની, લાઈફ ગીરવી મૂકી દઈશ 💗ખરીદવા માટે !!

******

💘એક છોડવાનું તો એકે 💘સ્વીકારવાનું, બસ એનું નામ જ પ્રેમ !!💘

******

Gujarati romantic Shayari in Gujarati

👩‍❤️‍👩હું એક એવી છોકરી છું, 👨‍❤️‍👨જેને પિંક કરતા બ્લેક કલર વધુ પસંદ છે !!😊

******

💘એકસાથે અનહદ પ્રેમ ના આપી શકે તો કંઈ 💖નહીં, પણ તારા અનહદ 💖પ્રેમના હપ્તા તો કરી દે દીકુ !!💖

******

✋🏻હાથ ભલે ખાલી રાખજે ભગવાન,✋🏻 ❤પણ મારુ દિલ મારા સ્નેહીજનો માટે છલોછલ ભરેલુ રાખજે,❤ મારી નજીક કોઇ ના આવેતો કાઈ નહી, 🤝પણ મારા નજદીક આવેલુ કોઇ મારાથી દૂર☝🏻 ન જાય એવો સબંધ કાયમ રાખજે…!!!🤝

******

દુનિયામાં 📰માં *થી મોટું #કોઈ☎️ નથી, #કારણકે માંની🎈 માં પણ નાની *કહેવાય_છે.

******

Gujarati Relationship Status

પુત્રીઓબધાનાનસીબમાં 🕯#ક્યાં હોય છે, ઈશ્વરને 🗂જે #ઘરપસંદપડે_ત્યાં 🛡જ*હોય છે.

******

📺*દીકરી માટેકમાઈ #લેજો📽 અને *બહેન* પાછળ લુંટાવી દેજો, ઉપરવાળો🖨 રાજી થઇ📼 જશે_સાહેબ.

******

📯*જો *નિભાવવાનોપ્રયત્ન 📥બંને #તરફથી હોય, તો દુનિયાનોકોઈ 💬સંબંધ ક્યારેય# તુટતો📄 નથી.

gujarati shayari for lover

******

🔋મને એસંબંધોખુબ🚪 ગમે છે, જેમાં હું નહીંપણ *આપણે #હોય.📜

******

*સંબંધ તે નથી કેકોની *પાસેથી 🔦તમે કેટલું #સુખ મેળવો છો, #સંબંધ તો તે છે કે કોના *વિના🔮 તમે કેટલી #એકલતા અનુભવોછો.💊

******

📻#કારણ કોઈ🀄પણ #હોય સાહેબ, જો તમે #અધવચ્ચેથીછોડી🎫 દેશો #તોએ રમત હશે સંબંધનહીં.

******

🎭*બાપ 📻ભલે ગમે #તેટલો ગરીબ *હોય, પણ *દીકરી માંગે 🎭ત્યારે બાપનું #ખીસ્સું ખાલી# ન હોય.

******

📂*ચારે #બાજુથી થતા હોય વાર 📊પર વાર, તોય સાથે 📋ઉભોરહે એનું #નામ_પરિવાર.

******

સંબંધ 🎁તોએવા જસારા, જેમાં હક 📣પણ ન #હોયઅને કોઈ *શકપણ ન 💻હોય.

******

🎋*ગરમ #કરેલી 📦ચા અને *સમાધાન* કરેલા #સંબંધોમાં, #પહેલા જેવી મીઠાશ 📞ક્યારેય નથી 📱આવતી.

******

shayari gujarati best Collection

🔔*સંબંધોને 🎆#સારીરીતે જીવવા #હોય તો, તેને #સ્નેહની સાથેસમજણથી_પણ *📑સીંચવા પડે.

******

કોઈપણ 🌍સંબંધ_વિશ્વાસ🔫 *કરતા વધું, એકબીજાની #સમજણ *પર ટકેલો💷 હોય છે.

******

જિંદગીમાં 👌સુખી થવું #હોય તો, #સંબંધોને_સાચવતા શીખો, #વાપરતા 🌏નહીં.

******

💝*થોડા #લાગણીભર્યા *સંબંધોની* તરસ છે, બાકી તો #મારી 👍જિંદગી બહુ #સરસ છે.

******

*બધી #ખબર 👥હોય કેક્યાં કયો#ખેલ👩‍👩‍👧‍👧 રમાઈ રહ્યો છે, છતાં ન બોલીનેસંબંધ *સાચવે તે જ સાચો 👫સંબંધ છે.

******

💺સંબંધોમાં#ક્યારેય 🙁#પરીક્ષા* ના લેશો, નાપાસ#સામેવાળા*થશે તો_પણ રડશો😢 તો તમે જ.

******

🚹જીવનમાં🎖 સુખઅને લોહીનાસગપણ*કરતા, વેદનાનુંસગપણ_🏃વધુ ટકે છે.

******

*🚶જિંદગીનું🔢ગણિત છેસાહેબ, વિકલ્પો વધુ હોય *ત્યાં_સંબંધોની#કિંમત♻️ ઘટી#જાય છે.

******

કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, 💪તું મારા ઘર ને મારું ઘર થવા દે ઘણી મેહનત કરી છે જિંદગી ભર, હવે પરસેવા👣 ને અત્તર થવા દે…

******

Gujarati Shayari In Gujarati Fonts

જે માણસ સાચો👣 હોય છે તે લોકો ના હૃદય માં રહે છે. પણ જે માણસ દયાળુ હોય છે તે ઈશ્વર ના💓 હૃદય માં રહે છે. જીવન મા બીજા કરતા મોડી🤔 સફળતા મળે તો નિરાસ ના થતા, કેમકે મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે.

******

Sad Gujarati Shayari in Gujarati Font

જે સમયસર રીપ્લાઈ નથી 👍આપતી એ સમય આવે ત્યારે સાથ શું આપશે ?

******

શાયરી ની દુનિયામાં પગલું માંડ્યું 🤒ત્યારે ખબર પડી, દુઃખ ની મહેફિલમા પણ ☺વાહ..વાહ..બોલાય છે.

******

તારી યાદને આદત પડી ગયી રોજ 🙁મારી પાસેઆવવાની,🙄 નહીતર મને ક્યા આદત હતી, રોજ તને 😃યાદ કરવાની.

******

અમને ઉમ્મીદ છે કે તમને ઉપર આપેલ Gujarati shayari જરૂર પસંદ આવશે.ગુજરાતી શાયરી મેળવવા માટે આપ Blog સાથે જોડાયેલા રહો.તમારા બ્રાઉઝરમાં બુકમાર્ક કરીને રાખો.અથવા google ઉપર 143shayari.com ગુજરાતી શાયરી સર્ચ કરો.

તમે આ બ્લોગની બીજી કેટલી શાયરીઓ વાંચી શકો છો જેની લીંક તમને ઉપર આપેલ છે એ લીંક દ્વારા તમે શાયરી વાંચી શકો છો.કૃપયા જો તમને આ શાયરીઓ પસંદ આવી હોય તો તમે તમારા મિત્ર સાથે આ શહેરીઓને એક વખત જરૂર શેર કરજો જેથી કરીને અમને મોટીવેશનલ મળી રહે.

જો તમને Gujarati shayari ના Photos અને Videos પસંદ હોય તો તમે અમને અમારા Instagram ઉપર Follow કરી શકો છો.જ્યાં તમને સૌથી પહેલા અપડેટ મળી જશે.

Leave a Comment